Home Uncategorized Exclusive : રશિયન સેના યુક્રેનની રાજધાનીમાં પ્રવેશી ત્યારબાદ યુક્રેનના સૈનિકોએ શું કર્યું...

Exclusive : રશિયન સેના યુક્રેનની રાજધાનીમાં પ્રવેશી ત્યારબાદ યુક્રેનના સૈનિકોએ શું કર્યું અને શું કહ્યું ? જુઓ Video

https://www.youtube.com/watch?v=I71fDUAqYEU

Face Of Nation 27-02-2022 : “અમે આ યુદ્ધ શરૂ કર્યું નથી પણ હવે તેને અમે સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ” આ શબ્દો છે યુક્રેનના સૈનિકોના. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવમાં પ્રવેશી ત્યારે યુક્રેનના સૈનિકોએ જડબાતોડ વળતો જવાબ આપીને રશિયન યુદ્ધ ટેન્કોનો નાશ કર્યો અને સાથે જ રશિયન સૈનિકોને ઠાર કર્યા હતા. રશિયા હાલ વિશ્વના કોઈ પણ નેતાના નિવેદનથી કે આક્રમક પગલાંઓથી નહીં ડરીને યુદ્ધ કરવાની તેની જીદ પુરી કરી રહ્યું છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું આ પગલું તેમને આગામી સમયમાં ચોક્કસ ભારે પડશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).