Home Uncategorized યુક્રેનની રાજધાનીમાં પ્રવેશેલા રશિયન સૈનિકોનો વાહનો સાથે કર્યો નાશ, જુઓ Video

યુક્રેનની રાજધાનીમાં પ્રવેશેલા રશિયન સૈનિકોનો વાહનો સાથે કર્યો નાશ, જુઓ Video

https://www.youtube.com/watch?v=u7rYwtxhgqw

Face Of Nation 28-02-2022 : યુક્રેન ઉપર યુદ્ધ કરવાના રશિયાના નિર્ણયની ચો તરફ ટીકા થઇ રહી છે તો બીજી તરફ યુક્રેનની સેના રશિયન સૈનિકોને વળતો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. યુક્રેનની રાજધાની કિવમાં પ્રવેશેલા રશિયન સૈનિકોનો વાહનો સાથે નાશ કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કિવના બુચા વિસ્તારમાં આવેલા હોસ્ટોમેલ એરબેઝ નજીક રશિયન સૈનિકોના કાફલાને નાશ કરવામાં આવ્યો હતો. યુક્રેનના સૈનિકોએ ગોળીબાર કરીને રશિયન સૈનિકોને માર્યા હતા સાથે જ તેમના લશ્કરી વાહનોનો નાશ કર્યો હતો. યુક્રેનના સૈનિકોએ આ તમામ વાહનોનું ચેકીંગ કરીને તેમાં કોઈ જીવલેણ બૉમ્બ કે અન્ય સામગ્રી ન હોવાની પણ ચકાસણી કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

Exclusive : રશિયન સેના યુક્રેનની રાજધાનીમાં પ્રવેશી ત્યારબાદ યુક્રેનના સૈનિકોએ શું કર્યું અને શું કહ્યું ? જુઓ Video

રોમાનિયા-પોલેન્ડ બોર્ડર ઉપર ભારતીયોને પોલીસે લાતો મારી, વાળ પકડીને પછાડ્યા, પોલીસનો અત્યાચાર જુઓ Video