Face Of Nation 24-03-2022 : રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવી રહ્યો નથી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સિનિયર એડવાઈઝર એંતોલી ચુબાઈસે તેમના પદ ઉપરથી રાજીનામુ આપી દીધુ છે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે એંતોલીએ યુક્રેન પર હુમલાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પુતિને તેમને ક્લાઈમેટ એન્વોયની પોસ્ટ પર ટ્રાન્સફર કર્યા હતા. એંતોલી વર્ષ 1990ના દાયકામાં બોરિસ યેલ્તસિન સરકારમાં નાયબ પ્રધાનમંત્રી તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. બીજી બાજુ બુધવારે પોલેન્ડના ગૃહમંત્રાલયે જાહેરાત કરી હતી કે તેમણે રશિયાના 45 જેટલા રાજદ્વારીને દેશ છોડી દેવા કહેવામાં આવ્યું છે. આ અંગે આરોપ છે કે તે રશિયન ઈન્ટેલિજન્સ સર્વિસ માટે કામ કરી રહ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home World રાષ્ટ્રપતિ પુતિનના સલાહકારે આપ્યું રાજીનામું; પોલેન્ડે રશિયાના 45 જેટલા રાજદ્વારીને દેશ છોડવા...