Home Uncategorized મહાન ક્રિકેટર રહી ચૂકેલાં આ ખેલાડીએ લીક કરી પોતાની જ પત્નીની સેક્સ...

મહાન ક્રિકેટર રહી ચૂકેલાં આ ખેલાડીએ લીક કરી પોતાની જ પત્નીની સેક્સ ટેપ, વધુ જાણવા ક્લિક કરો

Face Of Nation, 03-11-2021: એક સમયે સચિન તેંડુલકર અને આ ખેલાડી એક સાથે મેદાનમાં રમતા હતા. આ મહાન ક્રિકેટની સચિન તેંડુલકર ઉપરાંત સૌરવ ગાંગૂલી અને વર્લ્ડ ક્રિકેટના મોટા મોટા ખેલાડીઓ સાથે સારી દોસ્તી હતી. જોકે, તે પોતાની પર્સનલ લાઈફથી ખુબ જ ડિસ્ટબ હતો. અને એક દિવસ તેણે એવું કર્યું જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહોંતું.

અમે વાત કરી રહ્યાં છીએ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને મહાન ખેલાડી સનથ જયસૂર્યાની. સનથ જયસૂર્યા એ બદલો લેવા પોતાની ત્રીજી પત્ની મલિકા સિરિસેનાનો બિભત્સ વીડિયો લીક કરાવ્યો. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટ ઓપનિંગ બેટ્સમેન તરીકે રહેલા સનથ જયસૂર્યા નું ક્રિકેટ કરિયર જેટલું જોરદાર રહ્યું તેની પર્સનલ લાઈફ એટલી જ વિવાદમાં રહી.

વર્ષ 2017માં ખબર આવી હતી કે સનથ જયસૂર્યાએ પોતાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના ની બિભત્સ ટેપ લીક કરાવી હતી. આવું તેમને બદલો લેવા માટે કર્યું હતું.

જયસૂર્યાએ 3 લગ્ન કર્યા અને ત્રણેય નિષ્ફળ રહ્યા. તેમના પ્રથમ લગ્ન 1998માં શ્રીલંકાની ગ્રાઉન્ડ હોસ્ટેસ સુમુદુ કરૂણા નાયક સાથે થયા. આ લગ્ન એક વર્ષની અંદર તૂટી ગયા.

સનથ જયસૂર્યાએ વર્ષ 2000માં એર હોસ્ટેસ સંદ્રા ડિસિલ્વા સાથે  બીજા લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમના બે બાળકો છે. આ પછી વર્ષ 2012માં સનથ જયસૂર્યાનું મલિકા સિરિસેના સાથે અફેર શરૂ થયું. મલિકા સિરિસેના માટે સનથ જયસૂર્યાએ પોતાના બીજી પત્ની સંદ્રા જિસિલ્વાને તલાક આપી દીધા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)