ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત, અ’વાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપરથી 3 કરોડનું ડ્રગ્સ પકડાયું

Face Of Nation, 01-10-2021: કોલકાતાના હાવડાથી આવતી અને ગાંધીધામ જતી ગરભા એકસપ્રેસમાં પ્રતિબંધિત એમ.ડી ડ્રગ્સ સાથે મુસાફરી કરી રહેલા એક મુસાફરને રેલવે પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રૂ. ત્રણ કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતના 974 ગ્રામ મેથામ્ફેટામાઈનનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત ડિલિવરી લેવા માટે આવેલા અન્ય બે રીસીવરોને પણ … Continue reading ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત, અ’વાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપરથી 3 કરોડનું ડ્રગ્સ પકડાયું