Home News ગુજરાત : DGPએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને બહાર પાડી...

ગુજરાત : DGPએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને બહાર પાડી આચારસંહિતા !

ફેસ ઓફ નેશન, 20-07-2020 : ગુજરાત રાજ્ય પોલીસ વડાએ પોલીસ જવાનો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતની આચાર સંહિતા આજે બહાર પાડી છે. જેમાં કેટલાક ઉદ્દેશો, કાનૂની પ્રતિબંધો, માર્ગદર્શિકા સહિતની અન્ય કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ બાબતોને જો કોઈ પોલીસ કર્મચારી ગંભીરતાથી નહીં લે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો) 

સારા સમાચાર : ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સીનના સફળ પરિક્ષણનો દાવો કર્યો