Home News રાજ્યની પ્રથમ પ્લાઝમા ડોનર બની અમદાવાદી, ડોકટરે શું કહ્યું, જુઓ Video

રાજ્યની પ્રથમ પ્લાઝમા ડોનર બની અમદાવાદી, ડોકટરે શું કહ્યું, જુઓ Video

ફેસ ઓફ નેશન, 19-04-2020 : કોરોના સામે જંગ જીતીને સંપૂર્ણ સ્વસ્થ થયેલી યુવતી રાજ્યની પ્રથમ પ્લાઝમાં ડોનર બની છે. પેરિસથી પરત ફરેલી અમદાવાદની સ્મૃતિ ઠક્કરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કે સરકારે નક્કી કર્યું હતું કે, જે દર્દી સાજા થઇ ગયા હોય તેમની મંજુરીથી અન્ય દર્દીઓને સાજા કરવા માટે તેમના બ્લડમાંથી પ્લાઝમા છુટા પાડીને લેવામાં આવે. જેમાં પ્રથમ પ્લાઝમાં ડોનર તરીકે અમદાવાદની સ્મૃતિ ઠક્કરે પોતાનું યોગદાન નોંધાવ્યું હતું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

https://youtu.be/Emw4-XHzH18

કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176

Exclusive : વિશ્વના આ દેશોમાં કોરોનાને માત આપવા મહિલાઓ કરી રહી છે નેતૃત્વ