કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ આખરે મંદિર લખી આપવાની આચાર્યની જીદ આગળ શરણાગતિ સ્વીકારી

Face of Nation 07-02-2022 : નવાવાડજ કૃષ્ણનગર ખાતે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળનું મંદિર આવેલું છે. અહીં બહેનો માટે અલગ મંદિર બનાવવામાં આવ્યું છે. જે મંદિર ઘણા સમયથી તૈયાર થઇ ગયું હોવા છતાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી નથી. જેનું મુખ્ય કારણ એ જ છે કે, આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે એવી જીદ પકડી હતી કે, … Continue reading કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ આખરે મંદિર લખી આપવાની આચાર્યની જીદ આગળ શરણાગતિ સ્વીકારી