રૂંવાડા ઉભા થઇ જાય એવી તાલીબાની સજા, એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી લટકાવ્યો, VIDEO વાયરલ

Face Of Nation, 26-09-2021: તાલિબાન સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. તાલિબાનોએ શરિયા કાયદા હેઠળ લોકોને ક્રૂર રીતે સજા આપવાનું શરૂ કર્યું છે. નવીનતમ તસવીર હેરાન કરનારી છે, જ્યાં એક વ્યક્તિને તાલિબાન દ્વારા હત્યા કર્યા બાદ જાહેરમાં ફાંસી આપવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. તેને અફઘાન પત્રકાર … Continue reading રૂંવાડા ઉભા થઇ જાય એવી તાલીબાની સજા, એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી લટકાવ્યો, VIDEO વાયરલ