Home News જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

Face Of Nation, 11-10-2021: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો. આ અથડામણમાં એક પોલીસ જવાન ઘાયલ થયો. સેનાને અનંતનાગમાં આતંકવાદી છૂપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાએ ઓપરેશન ચાલુ કરતા આતંકવાદીઓએ ફાયરિંગ કર્યુ હતુ.

તો બીજી તરફ સેનાની કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર કરાયો છે. જમ્મુ કાશ્મીરમાં સિલેક્ટિવ કિલિંગની ઘટના બાદ સેના પણ એલર્ટ બની છે. સેના અને પોલીસ દ્વારા કાશ્મીર ખીણમાં કેટલાક શંકાસ્પદોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)