Home Uncategorized અમેરિકાના ટેક્સાસમાં 30 વર્ષનું સૌથી વિનાશકારી વાવાઝોડું, 54 હજારથી વધુ ઘરોમાં વીજળી...

અમેરિકાના ટેક્સાસમાં 30 વર્ષનું સૌથી વિનાશકારી વાવાઝોડું, 54 હજારથી વધુ ઘરોમાં વીજળી ડૂલ

Face Of Nation 22-03-2022 : અમેરિકાના ટેક્સાસમાં ચક્રવાતી વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં લોકો પ્રભાવિત થયા છે. ઓક્લાહોમા શહેરમાં તોફાની પવનના કારણે રસ્તામાં ચાલતી ગાડીઓ સુધી પલટી ખાઈ ગઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઈમરજન્સી ડિપાર્ટમેન્ટે એલર્ટમાં કહ્યું- 48 કલાક સુધી વાવાઝોડાની અસર રહી શકે છે. આ દરમિયાન 1.5 ઈંચ સુધીના કરા પડી શકે છે. પવનની ઝડપ 75 MPH સુધી રહી શકે છે. વાવાઝોડાના લીધે એરપોર્ટ, રેલવે સ્ટેશન સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).