કોરોના સામેની લડાઈ હજુ લાંબી ચાલશે : આરોગ્ય અગ્ર સચિવ

ફેસ ઓફ નેશન, 25-04-2020 : આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈ હજુ બે ત્રણ મહિના જેટલી લાંબી ચાલશે. લોકોએ ગભરાવવાની જરૂર નથી. લોકડાઉનના કારણે આપણે કોરોનાને ફેલાતો અટકાવવામાં ઘણો સારો કન્ટ્રોલ કર્યો છે. આ રોગ વિશ્વમાં ફેલાઈ ગયો છે અને ફેલાતો રહેશે. આ ગંભીર બીમારી સમયે ડાયાબિટીસ, કિડનીની સમસ્યા … Continue reading કોરોના સામેની લડાઈ હજુ લાંબી ચાલશે : આરોગ્ય અગ્ર સચિવ