આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે

Face of Nation 04-02-2022 : ગુજરાતમાં ફરી એક વખત કોમી એખલાસને ડહોળવાનાં પ્રયાસો થયાનું સામે આવી રહ્યું છે (ધંધૂકા અને પોરબંદર કાંડ) તો સાથે સાથે ગુજરાતનું રાજકારણ પણ આયારામ ગયારામોનાં પક્ષ પલટાનાં કારણે ગરમાઈ રહ્યું છે મતલબ કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. આ કહેવુ બીલકુલ અતિશયોક્તિ ભરેલુ નહીં લાગે કારણ કે ગુજરાતે ભૂતકાળમાં પણ … Continue reading આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે