સરકારી તંત્રની ઘોર બેદરકારીનો Exclusive અહેવાલ : માતાની સારવાર માટે પુત્ર કગરતો રહ્યો, સાંભળો

ફેસ ઓફ નેશન Exclusive, 02-05-2020 : “અમારી સરકાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા કટિબદ્ધ છે, અમારું તંત્ર સતર્ક છે, અમારા કર્મચારીઓ સજાગ છે, કોરોના મામલે અમે ગંભીર છીએ” આવા બધા માત્ર નામના ઠાલા વચનો હોય તેમ લાગી રહ્યું છે. ફેસ ઓફ નેશનને મળેલી ચોંકાવનારી માહિતી મુજબ, એક પુત્ર તેની માતાની સારવાર માટે રીતસર 108માં ફોન કરીને … Continue reading સરકારી તંત્રની ઘોર બેદરકારીનો Exclusive અહેવાલ : માતાની સારવાર માટે પુત્ર કગરતો રહ્યો, સાંભળો