ફેસ ઓફ નેશન, 27-04-2020 : ટ્રાફિક અને કોલાહલથી સવારથી મોડી રાત સુધી ધબકતા અમદાવાદ શહેરની ગલીઓ છેલ્લા ઘણા દિવસોથી સુમસામ ભાસી રહી છે. કોરોનાના કહેરે અમદાવાદ શહેરને છુટુ પાડી દીધું છે. આજે એટલી શાંતિ પ્રવર્તી રહી છે કે, પક્ષીઓનો કોલાહલ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. દૂર દૂર સુધી કોઈ વાહન કે માણસનો અવાજ સાંભળવા મળી રહ્યો નથી. હ્ર્દયની માફક સતત ધબકતા આ શહેરને કોરોનાની નજર લાગી ગઈ છે અને આજે કપરા કાળનો સામનો કરી રહ્યું છે. અમદાવાદ શહેર પોલીસના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી અમદાવાદ શહેરની આ સુમસામ ગલીઓનો જુઓ Video,. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://www.youtube.com/watch?v=B4BYihi17YQ
સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ
કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું નિધન, છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર હેઠળ હતા