ઊંઝામાં પોતાનો ધંધો સેટ કરવા ખુદ ટ્રાન્પોર્ટર ખોટા પત્રો લખતો અને જીએસટી વિભાગને ફોન કરતો : રેકોર્ડિંગ વાયરલ

Face Of Nation 21-09-2024 : ઊંઝામાં એક ટ્રાન્સપોર્ટરે અંદરો અંદર ઝઘડા ઉભા કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાની વાતો સામે આવી છે. આ તમામ કામગીરી તેણે માત્ર અન્ય વેપારીઓને અંદરો અંદર દુશમનાવટ ઉભી કરાવીને ઝઘડતા રાખીને તેનો ધંધો સેટ કરવા કરી હોવાનું સામે આવ્યું છે. મરી મસાલાનું હબ ગણાતું મહેસાણાનું ઊંઝા હાલ વેપારીઓના અંદરો અંદર ઝઘડાને લઈને … Continue reading ઊંઝામાં પોતાનો ધંધો સેટ કરવા ખુદ ટ્રાન્પોર્ટર ખોટા પત્રો લખતો અને જીએસટી વિભાગને ફોન કરતો : રેકોર્ડિંગ વાયરલ