હાય રે ! ગરીબી : પેન્શન યોજનાના 750 રૂપિયા લેવા 81 વર્ષીય વૃદ્ધ ખેડૂત બે દિવસ 22 કિ.મી ચાલ્યા

ફેસ ઓફ નેશન, (રાકેશ શર્મા) 20-04-2020 : લોકડાઉનમાં અનેક કિસ્સાઓ એવા બની રહ્યા છે જે હચમચાવી નાખે તેવા હોય છે. ગરીબ લોકો માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં એક વૃદ્ધ ખેડૂત ચાલતા બે દિવસે બેંકમાં પહોંચ્યા હતા. આ વૃદ્ધ પોતાના પેન્શનના 750 રૂપિયા લેવા 22 કી.મી ચાલીને અંબાજી પહોંચ્યા હતા. હાલ સમગ્ર વિશ્વ … Continue reading હાય રે ! ગરીબી : પેન્શન યોજનાના 750 રૂપિયા લેવા 81 વર્ષીય વૃદ્ધ ખેડૂત બે દિવસ 22 કિ.મી ચાલ્યા