Home News ઉદ્ધવ ઠાકરેએ આપ્યું રાજીનામું : ફેસબુક લાઈવ કરીને પોતાની વાત રાખી, કહ્યું-...

ઉદ્ધવ ઠાકરેએ આપ્યું રાજીનામું : ફેસબુક લાઈવ કરીને પોતાની વાત રાખી, કહ્યું- મુખ્યમંત્રીની ખુરશીની સાથે વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડી રહ્યો છું!

Face Of Nation 28-06-2022 : મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હવે અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે રાત્રે શિવસેનાની દલીલ ફગાવ્યા બાદ ગુરુવારે જ ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા. જેના થોડા સમય બાદ જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમને શિંદે જૂથને લઈને પોતાની વાત રાખી અને કહ્યું કે તમારે તમારી વાતને યોગ્ય રીતે મૂકવાની જરૂર હતી. ઉદ્ધવે કહ્યું કે જેઓ દગો આપશે તેવું લાગતું હતું તેઓ સાથે જ રહ્યાં. તેમને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCPના ચીફ શરદ પવારનો આભાર વ્યક્ત કર્યો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).