Face Of Nation 27-02-2022 : યુક્રેને રશિયા વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી સંદર્ભે તાત્કાલિક ચુકાદો આપવાની પણ માંગ કરવામાં આવી છે. જેની સત્તાવાર જાહેરાત યુક્રેનના રાષ્ટ્રપતિએ કરી છે.
Ukraine has submitted its application against Russia to the ICJ. Russia must be held accountable for manipulating the notion of genocide to justify aggression. We request an urgent decision ordering Russia to cease military activity now and expect trials to start next week.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) February 27, 2022
ઉલ્લેખનીય છે કે, રશિયાના યુદ્ધના નિર્ણય બાદ અનેક દેશોએ તેની ટીકા કરી છે અને યુદ્ધ ન કરવા સીધી કે આડકતરી રીતે ધમકીઓ આપી છે સાથે જ કેટલાક દેશોએ રશિયા ઉપર પગલાં પણ ભર્યા છે છતાં તેની કોઈ અસર દેખાઈ નથી. તેવામાં યુક્રેને ઇન્ટરનેશનલ કોર્ટમાં ન્યાયની માંગ માટે અને રશિયા વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).