Home Uncategorized Exclusive : અભિનેત્રી Mila Kunis આપશે 30 લાખ ડોલરનું દાન, જુઓ Video

Exclusive : અભિનેત્રી Mila Kunis આપશે 30 લાખ ડોલરનું દાન, જુઓ Video

https://youtu.be/PgUcldlTJD4

Face Of Nation 04-03-2022 : યુક્રેનમાં જન્મેલી અભિનેત્રી Mila Kunisએ તેના પતિ સાથે યુક્રેનના લોકોની મદદ માટે 30 લાખ ડોલરની સહાયની જાહેરાત કરી છે. તો બીજી તરફ યુક્રેનની સેના દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, યુદ્ધની શરૂઆતથી રશિયાને ઘણું નુકસાન થયું છે. રશિયાએ અત્યાર સુધીમાં 9166 સૈનિકો ગુમાવ્યા છે. સાથે 37 હેલિકોપ્ટર, 251 ટેન્ક, 404 કાર અને 50 એમએલઆર ગુમાવ્યા છે.
દક્ષિણ કોરિયાને અમેરિકી પ્રતિબંધોમાંથી મુક્તિની જરૂર છે
રિપબ્લિક ઓફ કોરિયાના વેપાર, ઉદ્યોગ અને ઉર્જા મંત્રાલયે કહ્યું કે દક્ષિણ કોરિયા રશિયા સામે અમેરિકી પ્રતિબંધોમાંથી મુક્તિ માંગે છે. બદલામાં, દેશ તેના પોતાના નિકાસ નિયંત્રણો સમાન સ્તરે લાગુ કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).