GST ચોરીના કૌભાંડ બાદ ઊંઝાના ચીટર પ્રબોધ નરેશ શર્માનું સરકારને ચૂનો ચોપડવા બનાવટી ખાતર કૌભાંડ

Face Of Nation 01-01-2025 : બાપ દીકરાની જોડીએ બેનંબરી કામો કરીને પૈસા કમાવવાનો જાણે કે નિયમ બનાવી દીધો છે. જીએસટી ચોરીના કૌભાંડ બાદ ઊંઝાના આ ચીટર પ્રબોધ નરેશ શર્માનું સરકારને ચૂનો ચોપડવાનું વધુ એક બનાવટી ખાતર બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. માસ્ટરમાઈન્ડ પ્રબોધે ફરી એક વાર આ કૌભાંડમાં અન્ય લોકોનો ઉપયોગ કરીને તેમના માથે કૌભાંડ નાખીને … Continue reading GST ચોરીના કૌભાંડ બાદ ઊંઝાના ચીટર પ્રબોધ નરેશ શર્માનું સરકારને ચૂનો ચોપડવા બનાવટી ખાતર કૌભાંડ