રાજકીય વિશ્લેષણ : પંજાબ જીતવું ભાજપ માટે મુશ્કેલ તો યુપીમાં સત્તા પરિવર્તનના એંધાણ

Face of Nation 21-02-2022 : યુપી અને પંજાબની ચૂંટણી પરિણામો ઉપર સમગ્ર ભારતની નજર છે. આ પરિણામો રાજકારણની આગામી રણનીતિ અને રાજકીય પક્ષોનું ભવિષ્ય નક્કી કરશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. મોટાભાગની ચૂંટણીઓમાં મોદીની બોડી લેન્ગવેજ જ ઘણું બધું કહી જાય છે. આ વખતે પંજાબ જીતવું ભાજપ માટે મુશ્કેલ છે અને યુપીમાં સત્તા પરિવર્તનના … Continue reading રાજકીય વિશ્લેષણ : પંજાબ જીતવું ભાજપ માટે મુશ્કેલ તો યુપીમાં સત્તા પરિવર્તનના એંધાણ