અમેરિકી પ્રમુખ બાઇડને ખુરશી માટે એવું શું કહ્યું કે, મોદી ખળખળાટ હસવા લાગ્યા

Face Of Nation, 25-09-2021 : અમેરિકાના પ્રવાસે ગયેલા મોદીએ આજે અમેરિકી પ્રમુખ જો બાઈડન સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત વચ્ચે વાઈટ હાઉસમાં આવકાર આપીને ખુરશી ઉપર બેસવા જાય છે તે સમયે બાઇડને મોદીને ખુરશી બાબતે કટાક્ષ કરતા એવું કહ્યું હતું કે, “આ ખુરશી છે, જે વાઇસ પ્રેસિડન્ટની છે અને અત્યારે હું પ્રેસિડેન્ટની … Continue reading અમેરિકી પ્રમુખ બાઇડને ખુરશી માટે એવું શું કહ્યું કે, મોદી ખળખળાટ હસવા લાગ્યા