“ગુજરાતી શીખો” અભિયાન ચલાવતી અને ફેસબુકમાં 103 લાઈક ધરાવતી અમેરિકી સંસ્થાએ વિજય રૂપાણીનું બહુમાન કર્યું !

Face of Nation 13-02-2022 : અમેરિકામાં અનેક લોકોએ હિન્દૂ, ગુજરાતી, ભારતીયને નામે સંસ્થાઓ ખોલી છે. આમાંથી કેટલાય લોકો ચુસ્ત ભાજપી છે. આ એવા લોકો છે કે જે, પોતાના સંતાનો સહીત પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા છે અથવા તો અમેરિકા સ્થાયી થવા આવ્યા છે અને મહેનત કરીને અમેરિકી સરકારને ટેક્સ પે કરી રહ્યા છે પરંતુ વાહવાહી … Continue reading “ગુજરાતી શીખો” અભિયાન ચલાવતી અને ફેસબુકમાં 103 લાઈક ધરાવતી અમેરિકી સંસ્થાએ વિજય રૂપાણીનું બહુમાન કર્યું !