Home Uncategorized Video : લો બોલો ! 56ની છાતી ક્યાં જરૂર છે ? :...

Video : લો બોલો ! 56ની છાતી ક્યાં જરૂર છે ? : આ સાધુ જ ઘેર બેઠાં જ મંત્રો દ્વારા દેશના દુશ્મનોને ખતમ કરી નાંખશે

https://www.youtube.com/watch?v=gS1PqFipdlo

Face of Nation 11-02-2022 : ભારતના કેટલાક સાધુઓએ ભાજપની સરકાર આવતા જ ભગવાની વ્યાખ્યા બદલી નાખી છે. જાણે કે, સાધુઓ સાધુતાની વ્યાખ્યાય ભૂલીને રાજકીય સાધુ નામની નવી વ્યાખ્યાય બનાવી રહ્યા છે. તાજેતરમાં એક વિડીયો સોશિયલ સાઇટ્સ ઉપર ખુબ જ વાયરલ થયો છે. આ વિડીયો એક સાધુનો છે જે સાધુ કહી રહ્યા છે કે, મંત્રો દ્વારા જ દુશ્મનોનો ખાત્મો કરી દેવામાં આવશે. હિન્દૂ રાષ્ટ્ર બનાવવા મામલે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આ સાધુએ પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU