ડરપોક ભાજપની “નબળી” રાજનીતિ : કેજરીવાલ દોષિત હતા તો પછી ચૂંટણી સુધી ધરપકડની રાહ કેમ જોઈ ?

Face Of Nation 17-04-2024 : ગાંધીનું ભારત આજે લોકશાહીમાંથી મોદીશાહીમાં પ્રવેશી ગયું છે. જ્યાં મોદીની ઈચ્છા મુજબ જ લોકો કાર્ય કરે છે. સરકારી તંત્રથી માંડીને મીડિયા સુધીના તમામ લોકોમાં ડર ઘુસાડી દેવામાં આવ્યો છે. જો કોઈ ભાજપ વિરુદ્ધ કે મોદી વિરુદ્ધ બોલ્યું તો ભારતના સરકારી અધિકારીઓ જાણે મોદીનું ઋણ ચુકવતા હોય તેમ એડીચોટીનું જોર લગાવી … Continue reading ડરપોક ભાજપની “નબળી” રાજનીતિ : કેજરીવાલ દોષિત હતા તો પછી ચૂંટણી સુધી ધરપકડની રાહ કેમ જોઈ ?