Face of Nation 15-12-2021: પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદમાં ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે. 7 વર્ષનો છોકરો ઓમિક્રોન પોઝિટીવ મળી આવ્યો છે. બાળક તાજેતરમાં અબુ ધાબીથી હૈદરાબાદ પાછો ફર્યો હતો.
The first case of #Omicron confirmed in West Bengal’s Murshidabad district. A 7-year-old child, who arrived from Hyderabad via Abu Dhabi, has tested positive for the variant. The child's parents tested negative for the infection.
— ANI (@ANI) December 15, 2021
ઓમિક્રોન ભારતના 10 રાજ્યોમાં પહોંચ્યો છે. અહીં બુધવારે કોરોનાના નવા વેરિએન્ટના તેલંગાણામાં 3 કેસ અને પશ્ચિમ બંગાળમાં 1 કેસ મળી આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૬૫ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં 28 કેસ થયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 3, ગુજરાતમાં 4, કેરળમાં 1 અને આંધ્રપ્રદેશમાં 1, દિલ્હીમાં 6, તેલંગાણામાં 3, પશ્ચિમ બંગાળમાં 1 અને ચંદીગઢમાં 1 કેસ નોંધાયા છે. મહત્વની બાબત એ છે કે ઓમાઇક્રોનથી સંક્રમિત મોટાભાગના લોકોએ રસીનો બંને ડોઝ લીધો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)