ભારતીયોને પગમાં બેડી, હાથે હાથકડી મુદ્દે વિપક્ષનો વિરોધ, સત્તા શાંત : મોદીને આવકારનારા અમેરિકન ભારતીયો ચૂપ ?

Face Of Nation 14-02-2025 : પગમાં બેડીઓ અને હાથે હાથકડી સાથે ભારતની ધરતીએ વિદેશમાં ગેરકાયદે પ્રવેશનારા ભારતીયોઓ અમેરિકી વિમાનમાંથી ઉતરે છે. આ દ્રશ્ય જોઈને સમગ્ર ભારત દેશમાં વિરોધનો વંટોળ શરૂ થાય છે પણ અમેરિકામાં મોદીના ઉતરતા વેંત મોદી મોદી કરનારા ભારતીયો આ મામલે કશું જ બોલી શકતા નથી. જે લોકો અમેરિકામાં રહીને ભાજપની અને મોદીની … Continue reading ભારતીયોને પગમાં બેડી, હાથે હાથકડી મુદ્દે વિપક્ષનો વિરોધ, સત્તા શાંત : મોદીને આવકારનારા અમેરિકન ભારતીયો ચૂપ ?