કોરોના વાઇરસના સંક્રમિતોનો આંક વિશ્વમાં 20 લાખને પાર

ફેસ ઓફ નેશન, 14-04-2020 : કોરોનાના કેસો દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. આજે સમગ્ર વિશ્વનો કુલ આંક 20 લાખ વટાવી ચુક્યો છે. આ વૈશ્વિક મહામારી સામે લડવા તમામ દેશો શક્ય તેટલા તમામ પ્રયાસો કરે છે. જો કે અમેરિકામાં આ રોગના સૌથી વધુ સંક્રમિતો અને મૃત્યુ નોંધાયા છે. ભારતમાં પણ આજે કોરોનાના કેસોએ 10 હજારનો … Continue reading કોરોના વાઇરસના સંક્રમિતોનો આંક વિશ્વમાં 20 લાખને પાર